શુક્રોત્પાદક નલિકાનું બાહ્ય આવરણ તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે જેને શું કહે છે ?

  • A

    ટ્યુનિકા પ્રેપિયા

  • B

    લેમિના પ્રેપિયા

  • C

    પ્લીકા સેમિલ્યુનારિસ (અર્ધચંદ્ર વલિકા)

  • D

    ટ્યુનિકા આલ્બુજીનીયા (શ્વેત કંચુક)

Similar Questions

શુક્રકોષ વિકાસ દરમિયાન કોણ પોષણ પુરૂં પાડે છે ?

દરેક શુક્રનલીકાઓ અંદરની આચ્છાદિત બે પ્રકારનાં કોષોથી 
$A$ અને $B$ ક્યાં વિકલ્પ સાચા છે. કોષોનાં પ્રકારો અને તેનાં કાર્યો જણાવો.

$A$ $B$

જનનપિંડો ભ્રૂણીય અવસ્થામાં................. માંથી ઉત્પન્ન થાય છે.

  • [AIPMT 1990]

માનવ નર પ્રજનનતંત્રની આકૃતિ નીચે આપેલ છે. ક્યો ભાગ વીર્ય માટે તેનું મહત્તમ યોગદાન આપે છે?

માનવમાં જરાયુનાં પ્રકાર