ઉલ્વ પ્રવાહીમાંથી ભ્રૂણનું જાતીય પરિક્ષણ કરવા માટે કોષોમાં ......નું અવલોકન કરવામાં આવે છે.
સ્વસ્તિક
દૈહિક રંગસૂત્રો
લિંગી રંગસૂત્રો
કોષકેન્દ્ર
શુક્રકોષનો કયો ભાગ અંડકોષને ફલિત કરવા શક્તિ પુરી પાડે છે ?
મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.
શુક્રાણુને કોનાં દ્વારા $CAPACITATION$ પુરી પાડવામાં આવે છે ?
સસ્તનમાં શુક્રપિંડનું સ્થાન .......
રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય :-