માનવ અંડકનું વિભાજન..... છે.
સમાન પૂર્ણકોરક
અસમાન પૂર્ણકોરક
સપાટીય અંશભંજી
ચક્રિય અંશભંજી
મનુષ્યમાં, પ્રેગનન્સીના........ મહિના પછી હૃદય બને છે.
માદામાં કોનું વધુ પ્રમાણ અંડપાત માટે જરૂરી છે ?
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.
અંડકોષજનનની કિયાનું સ્થાન જણાવો.
પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી ઉદ્ભવે છે ?