બ્લાસ્ટોસીસ્ટ એ બ્લાસ્ટોમીયરમાં બાહ્યસ્તર રચે છે જેને _ _$A$_ _ અને અંદરના કોષનું સમુહ ટ્રોફોબ્લાસ્ટ જોડાય, જેને _ _$ B$_ _ કહે છે.

  • A

    $A)$ ટ્રોફોબ્લાસ્ટ $B)$ આંતરીક કોષ સમૂહ

  • B

    $A)$ આંતરીક કોષ સમૂહ અને $B)$ ટ્રોફોબ્લાસ્ટ

  • C

    બંને ટ્રોફોબ્લાસ્ટ છે.

  • D

    બંને આંતરીક કોષ સમૂહ છે.

Similar Questions

કોણ ગર્ભ તરીકે વિભેદન પામે છે ?

અંડકોષનું ફલન એટલે

$(1)$ અંડકોષજનનની ક્રિયાની સમાપ્તી

$(2)$ અર્ધિકરણનાં બિજા વિભાજનની સમાપ્તી પ્રેરે

$(3)$ કોર્પસલ્યુટીયમનું વિધટન થાય

$(4)$ રૂધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જાળવવા માટેનો સંકેત

$(5)$ ફલીતાંડનું નિર્માણ

ગર્ભનું ગર્ભાશયમાં સ્થાપન કોણ કરાવે છે ?

બ્લાસ્ટોસીસ્ટની બહારની બાજુનાં ગર્ભકોષ્ઠી કોષો કયાં નામથી ઓળખાય છે ?

 બાળકની જાતીનું નિશ્ચયન કોના દ્વારા થાય છે ?