માદામાં ગર્ભવિકાસ માટેનો સાચો ક્રમ જણાવો.
ફલન $\rightarrow$ ફલિતાંડ $\rightarrow$ વિખંડન $\rightarrow$ મોરૂલા $\rightarrow$ બ્લાસ્ટુલા $\rightarrow$ ગેસ્ટૂલા
ફલન $\rightarrow$ વિખંડન $\rightarrow$ ફલિતાંડ $\rightarrow$ બ્લાસ્તુલા $\rightarrow$ મોરૂલા $\rightarrow$ ગેસ્ટૂલા
ફલન $\rightarrow$ યુગ્મનજ $\rightarrow$ ગર્ભ કોષ્ઠી કોથળી $\rightarrow$ ગર્ભ કોષ્ઠી કોષો $\rightarrow$ ગર્ભ
ફલિતાંડ $\rightarrow$ ફલન $\rightarrow$ વિખંડન $\rightarrow$ ગેસ્ટુલા $\rightarrow$ બ્લાટુલા
માનવગર્ભમાં બાહ્ય ભૂણીય કલાઓ શેમાંથી બને છે?
ફલિતાંડ સ્થાપન પહેલાં અસંખ્ય વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે. બધી જ અવસ્થાઓને ટૂંકમાં આકૃતિ દ્વારા વર્ણવો.
ભ્રૂણનાં વિભાજનથી બાહ્ય ગર્ભસ્તર, અંત:ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર બને છે. જે અંગજનનની ક્રિયા સ્ટેમકોષો દ્વારા દર્શાવે છે, આપેલ વિધાનમાં રહેલી ભૂલને ઓળખો.
આવનારી સંતતી નર બનશે કે માદા તેનો આધાર કોના પર હોય છે.
શુક્રકોષ (નર પ્રકોષકેન્દ્રો) અને અંડકોષ (માદા પ્રકોષ કેન્દ્ર) નાં જોડાણની ઘટનાને કહે છે ?