ફલન દરમિયાન,શુક્રકોષ અંડકોષના કયા સ્તરના સંપર્કમાં પ્રથમ આવે છે?

  • A
    જેલીયુક્ત આવરણ
  • B
    ઝોના પેલ્યુસિડા
  • C
    વાઇટેલાઇન મેમ્બ્રેઇન
  • D
    પરિવાઇટેલાઇન અવકાશ

Explore More

Similar Questions

$16$ કોષીય અવસ્થામાં રહેલા ભ્રૂણને શું કહેવામાં આવે છે?

બ્લાસ્ટોસિસ્ટનું ગર્ભાશયમાં સ્થાપન (Implantation) સામાન્ય રીતે ક્યારે થાય છે?

Saccoglossus માં એક્રોસોમ પ્રતિક્રિયા (acrosome reaction) કોણે દર્શાવી હતી?

પ્રાણી પ્રજાતિ $X$ ના શુક્રકોષો પ્રજાતિ $Y$ ના અંડકોષને ફલિત કરી શકતા નથી કારણ કે . . . . . . .

બ્લાસ્ટોસાઈટ્‌સનું ગર્ભાશયની દીવાલ સાથે જોડાણ ....... તરીકે ઓળખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo