કયો અંતઃસ્ત્રાવ અંડપતન અને કોર્પસ લ્યુટીયમનાં વિકાસ માટે જવાબદાર છે ?
$FSH$
$LH$
$LTH$
$ICSH$
અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?
$1\, ml$ વીર્યમાં શુક્રકોષનું પ્રમાણ જણાવો.
કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.
જનન અધિચ્છદનાં કોષ ઘનાકાર હોય છે, જે ક્યાં જોવા મળે છે ?
કોણ કોર્પસ લ્યુટીયમનાં વિકાસને પ્રેરે છે ?