માનવ માદામાં રજોદર્શન શેના વ્યવસ્થાપન દ્વારા જુદુ પડે છે ?
માત્ર $FSH$
માત્ર $LH$
$FSH$ અને $LH$ નું સંયોજન
ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંયોજન
અંડકોષમાં આવેલ કયું રસાયણ જે શુક્રકોષને આકર્ષે છે ?
દ્વિતીયક પૂર્વ અંડકોષની પરિપકવતા કયારે પૂર્ણ થાય છે ?
માનવોના અંડકોષ એ.....
બાળકના જન્મ સમયે પુરોનિતંબકાસ્થિ સંઘાનને શિથીલ કોણ કરે છે.
જરાયુનું કાર્ય ....... છે.