અંડકોષપાત પછી અંડપિંડમાં હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ બને છે ?

  • A

    મહાસંયોજકપિંડ

  • B

    કોર્પસ આલ્બીકેન્સ

  • C

    કોર્પસ લ્યુટીયમ

  • D

    કોર્પસ સ્ટ્રીએટા

Similar Questions

ગર્ભ વિકાસ દરમિયાન, અંતઃકંકાલ અને સ્નાયુ કયા જનનસ્તરમાંથી બને છે ?

અંડપતન શું છે ?

અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?

પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી શુક્રકોષજનન દરમિયાન કેટલાં શુક્રકોષ બને છે ?

શુકવાહિની અને શુકોત્પાદક નલિકાનાં જોડાણથી બનતી નલિકા કઈ ?