વિકાસનો સાચો ક્રમ કયો છે ?
ફલન $\rightarrow$ યુગ્મનજ $\rightarrow$ વિખંડન $\rightarrow$ મોરૂલા $\rightarrow$ બ્લાસ્ટયુલા $\rightarrow$ ગેસ્ટુલા
ફલન $\rightarrow$ યુગ્મનજ $\rightarrow$ બ્લાસ્ટયુલા $\rightarrow$ મોરૂલા $\rightarrow$ વિખંડન $\rightarrow$ ગેસ્ટુલા
ફલન $\rightarrow$ વિખંડન $\rightarrow$ મોરૂલા$\rightarrow$ યુગ્મનજ $\rightarrow$ બ્લાસ્ટયુલા $\rightarrow$ ગેસ્ટુલા
વિખંડન $\rightarrow$ યુગ્મનજ $\rightarrow$ ફલન $\rightarrow$ મોરૂલા $\rightarrow$ બ્લાસ્ટયુલા $\rightarrow$ ગેસ્ટુલા
આંધાત્ર શેનું પોલાણ છે ?
નીચેનામાંથી કોનો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે ?
શિશ્નનું ઉત્થાન કયાં તંત્ર દ્વારા થાય છે ?
શુક્રકોષજનનો સૌથી લાંંબો તબક્કો...... છે.
વિખંડનનાં પરિણામે કોષ બને છે, જેને શું કહેવાય છે ?