નીચેનામાંથી કોનો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે ?
$P$
$Q$
$R$
$S$
નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેમાં સભર હોય છે?
સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.
કૉલમ - $I$ કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો.
કૉલમ- $I$ |
કૉલમ-$II$ |
$(A)$ મોન્સ પ્યુબિસ |
$(1)$ ભૂણ નિર્માણ |
$(B)$ એન્ટ્રમ |
$(2)$ શુક્રકોષ |
$(C)$ ટ્રોફેક્ટોડર્મ |
$(3)$ માદા બાહ્ય જનનછિદ્ર |
$(D)$ નેબેનકેર્ન |
$(4)$ ગ્રાફિયન પુટિકા |
માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?
કીટકોનાં ઈંડા કેવા હોય છે ?