આંધાત્ર શેનું પોલાણ છે ?
બ્લાસ્ટુલા
ગેસ્ટુલા
ન્યુર્યુલા
મોર્યુલા
કોણ કોર્પસ લ્યુટીયમનાં વિકાસને પ્રેરે છે ?
શુક્રકોષજનનનું નિયંત્રણ નીચેનામાંથી કોણ કરે.
માનવ અંડકોષ કેવો છે ?
આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે?
નીચેનામાંથી કયાં તબક્કામાં ભ્રૂણ મહત્તમ $O_2$ ઉપયોગમાં લે છે?