ગ્રાફિયન પુટિકા શું ધરાવે છે ?
અસંખ્ય અંંડાણુ કોષો
અસંખ્ય શુક્રકોષ
એક અંડકોષ
અંડકોષનાં ફલનનું સ્થાન
ગ્રાફિયન પુટિકાની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
યૌવનારંભમાં સાદામાં દરેક અંડપાંડમાં જોવા મળતી અંડપૂટીકાઓની સંખ્યા જણાવો.
માદામાં અંડકોષજનન દરમિયાન તૈયાર થયેલ પ્રાથમિક પૂર્વ અંડકોષ કઈ અવસ્થામાં વધુ સમય પસાર કરે છે ?
નીચેનામાંથી કઈ રચનાં એકકીય છે ?
નામ નિર્દેશનવાળો વ્યવસ્થિત અંડકોષજનનની રજૂઆત કરતો ચાર્ટ આપો.