ગ્રાફિયન પુટિકાની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
માદામાં Oogenesis (અંડકોષ જનન) ની પ્રક્રિયા કયાં સમયગાળા દરમિયાન શરૂ થાય છે ?
જનનકોષજનન (gametogenesis) ની પ્રક્રિયાનાં ક્યા કોષો દ્વિકીય હોય છે?
પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ ......... માં વિભેદન પામે છે.
ઈન્સેમીનેશન એટલે શું ?
એન્ડ્રોજનનાં નિર્માણ માટે જરૂરી પીટયુટરી અંતઃસ્ત્રાવ કયો ?