નીચેનામાંથી કઈ રચનાં એકકીય છે ?
માદાજનન માતૃકોષ
પ્રાથમીક પૂર્વ અંડકોષ
દ્વિતીયક પૂર્વ અંડકોષ
પ્રાથમીક પૂર્વ શુક્રકોષ
શુક્રાયાંતરણ અને સ્પર્મિએશનની વ્યાખ્યા આપો. છે.
શુક્રકોષજનન પછી શેનો સ્ત્રાવ વધે છે ?
પ્રાથમિક પૂર્વ અંડકોષ અને દ્વિતીય પૂર્વ અંડકોષ વચ્ચેનો તફાવત જણાવો.
દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.
શુક્રકોષની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.