આંત્રકોષ્ઠનમાં શું બને છે ?
અંતઃસ્તર
મધ્યસ્તર
બાહ્યસ્તર, અંતઃસ્તર
અંતઃસ્તર, મધ્યસ્તર, બાહ્યસ્તર
કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.
આંત્રકોષ્ઠન સમયે શું નિર્માણ પામે છે ?
દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો.
અંડકોષમાં રસાયણ જે શુક્રાણુને આકર્ષે છે. તે......
નીચેની રચનાનું નામ આપો.