તમાકુનું વ્યસન થવાનું કારણ શું છે?

  • A

    હિસ્ટેમાઈન

  • B

    નિકોટીન 

  • C

    કોકેઈન

  • D

    કેફીન

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

ન્યુમોનિયા માટે કયા બૅક્ટેરિયા જવાબદાર છે?

$( i )$ સ્ટ્રેપ્ટોકોક્સ ટાયફી $( ii )$ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી $( iii )$ ન્યુમોકોક્સ $( iv )$ હિમોફિલસ ટાયફી

મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?

..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્‌ભવન છે.

સાલમોનેલા એ ....... સંબંધિત છે. .

  • [AIPMT 2001]