..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્‌ભવન છે.

  • A

    મનુષ્યનું યકૃત

  • B

    મચ્છરનું ઉદર

  • C

    મચ્છરની લાળગ્રંથિ

  • D

    મનુષ્યનાં $RBC$

Similar Questions

એન્ટી-હિસ્ટેમાઈન, એડ્રીનાલીન અને સ્ટીરોઈટ્સ $....$ નાં ચિહ્નો ઓછાં કરે છે.

નીચેનામાંથી કયું ઈમ્યુનોગ્લોબ્યુલીન $(Ig)$ પ્રથમ સ્તન્યમાં જોવા મળે છે?

$HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી સંતતિ સર્જે છે ?

ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.

  • [AIPMT 1996]

તે લસીકાકણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પુરૂ પાડે છે અને પ્રક્રિયા પછી અસરકારક કોષો થવા માટે વિભાજન પામે છે.