સાલમોનેલા એ ....... સંબંધિત છે. .
ટાઇફોઈડ
પોલિયો
ટીબી
ધનુર
લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.
આયનિક અને બિનઆયનિક કિરણો $DNA$ ને ઇજા કરી શેમાં રૂપાંતરણ કરે છે ?
આપેલ આકૃતિમાં $'A'$ શું દર્શાવે છે?
સામાન્ય રીતે કેફી પદાર્થો કઈ વનસ્પતિમાંથી મળી આવે છે ?
$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે કયો ન્યુક્લિઇક ઍસિડ હોય છે?