$HIV$ નાં ન્યુક્લિઈક એસિડ માં શું હોય છે?
$ss RNA$
$ds RNA$
$ss DNA$
$ds DNA$
આપેલ કેન્સરની લાક્ષણીકતામાં અસંગત ઓળખો.
ડાયપેડેસીસ એટલે શું?
નીચે આપેલ પૈકી કયું નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે ?
એન્ટિબોડીને દર્શાવવા માટે નીચે આપેલ પૈકી કઈ સાચી રીત છે?