આપેલ કેન્સરની લાક્ષણીકતામાં અસંગત ઓળખો.
તમાકુ ચાવવું - મુખનું કેન્સર
અપરીપકવ શ્વેતકણ વધવા - રૂધિરનું કેન્સર
$AFP$ ની હાજરી -પ્રોસ્ટેટનું કેન્સર
ધૂમ્રપાન - ફેફસાનું કેન્સર
નીચેનામાંથી કયું આલ્કલોઇડ એ પ્રબળ કબજીયાત કરતો પદાર્થ છે?
નીચેનામાંથી કઇ ઔષધ મસ્તિષ્કમાં રુધિરનાં પ્રવાહને વધારે છે?
ઈજા દરમિયાન માસ્ટકોષો શેનો સ્ત્રાવ કરે છે?
માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?
રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?