નીચે આપેલ પૈકી કયું નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે ?
નવજાત શિશુની માતાના દૂધમાંથી પોષણ મેળવવાની પ્રક્રિયા
ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણની જરાયુમાંથી એન્ટિબોડી મેળવવાની પ્રક્રિયા
શરીરમાં સીધેસીધો એન્ટિબોડીનો પ્રવેશ કરાવવાની પ્રક્રિયા
આપેલ તમામ
શરીરમાં રૂધિરમાં જોવા મળતા સૌથી વધુ ભક્ષકકોષોને ઓળખો.
ભ્રમ પેદા કરતી વનસ્પતિ કઈ છે?
ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકનો સમાવેશ થતો નથી ?
કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?