$LSD$ શામાંથી મેળવવામાં આવે છે?

  • A

    કેનાબીસ 

  • B

    કલેવીસેપ્સ

  • C

    ફ્યુસેરીયમ

  • D

    નોસ્ટોક

Similar Questions

વેરીયોલા વાઈરસ જન્ય રોગ કે જે જીવલેણ રોગ છે તેને ઓળખો.

નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.

એલર્જી માટે જવાબદાર રસાયણો ક્યાં છે ?

કયાં કોષો દ્વારા ઈન્ટરફેરોસનો સ્ત્રાવ થાય છે?

....... આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે.