વેરીયોલા વાઈરસ જન્ય રોગ કે જે જીવલેણ રોગ છે તેને ઓળખો.
ઓરી
શીતળા
અછબડા
ગાલપચોળીયું
$AIDS$ વાયરસમાં પ્રોટીન આવરણ અને જનીનદ્રવ્ય તરીકે ........ હોય છે.
vaccination માં ..... શરીરમાં દાખલ કરાય છે.
ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ :
સામાન્ય શરદી એ ન્યુમોનિયા કરતાં …….. માં જુદી પડે છે.