એલર્જી માટે જવાબદાર રસાયણો ક્યાં છે ?
હિપેરીન
હિસ્ટેમાઇન
સેરેટોનીન
$(B)$ અને $(C)$ બંને
હીમોફીલીસ ઈન્ફ્લુએન્ઝી કયા રોગ માટે જવાબદાર છે?
આલ્કલોઈડ અજમાલીસીન એ ... માંથી મેળવવામાં આવે છે.
માનવમાં પ્લાઝમોડિયમનો ક્યો તબક્કો રુધિરમાંથી પોષણ મેળવશે ?
સાચું શોધો.
શરીરમાં સૌથી વધુ રેડીયોસંવેદક પેશી કઈ છે?