ભ્રૂણ એ જરાયુ દ્વારા મળતા શરીરમાંથી અથવા બાળક માતાનાં દૂધમાંથી ટૂંકમાં સમય માટેની પ્રતિકારકતા પ્રાપ્ત કરે છે?

  • A

    સક્રિય પ્રતિકારકતા

  • B

    નિષ્ક્રિય પ્રતિકારકતા

  • C

    કોષીય પ્રતિકારકતા

  • D

    જન્મજાત પ્રતિકારકતા

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો. 

રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા કયાં રોગ સામેની રસી વિકસાવી શકાય છે ?

યોગ્ય જોડ મેળવોઃ

     કોલમ  $I$      કોલમ  $II$

  $1.$  લાળ અને અશ્રુ

  $a.$  કોષરસીય અંતરાય
  $2.$  શ્લેષ્મ પડ   $b.$  કોષીય અંતરાય
  $3.$  $PMNL$   $c.$  દેહધાર્મિક અંતરાય
  $4.$  ઈન્ટરફેરોન્સ   $d.$  ભૌતિક અંતરાય

 

કયાં એન્ટીબોડી માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?