પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્ભવન દરમિયાન શું થશે?
મનુષ્યમાં યુગ્મકજનકનું નિર્માણ
મચ્છરમાં યુગ્મનજમાંથી અસંખ્ય સ્પોરોઝોઇટ્સનું નિર્માણ
મચ્છરનાં યુગ્મનજમાંથીમેરોઝોઇટનું નિર્માણ
મચ્છરમાં જન્યુંનું નિર્માણ
મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?
કઈ માછલીઓ મચ્છરની ઇયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરનું નિયંત્રણ કરે છે?
હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.
અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.