અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.
મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવી પ્રજીવ ઍન્ટઅમીબા હિસ્ટોલાયટિકા (Entamoeba histolytica) દ્વારા અમિબિઆસિસ (amoebiasis) કે અમીબિય મરડો (amoebic dysentery) થાય છે. તેનાં લક્ષણોમાં કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાણ, મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો જોવા મળે છે. ઘરમાખીઓ આ રોગના યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. આ રીતે મળ દ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે.
માદા એનોફિલીસમાં પસાર થતો મેલેરિયા પરોપજીવી પ્લાઝમોડિયમ વાઈવેક્સના જીવનચક્રનો તબક્કો ..........
પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?
મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?
નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?