નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે પણ જેના માટે વાઈરસ જવાબદાર નથી?
ડેન્ગ્યુ તાવ
પીળીયો તાવ
હાથી પગો
અછબડા
વિધાન $A$ : હાથીપગા રોગમાં હાથ, પગ અને સ્તન જેવા ભાગો સૂજી જાય છે.
કારણ $R$ : દીર્ઘકાલીન સ્થિતિમાં ફીલારીઅલ કૃમિ લસિકા-વાહિનીઓને બંધ કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
હાથીપગા રોગમાં...
હાથીપગો રોગ સમજાવો.
દૂષીત પાણી દ્વારા ફેલાતા રોગમાં .......નો સમાવેશ કરી શકાય નહિં.
આ રોગનો વાહક મચ્છર નથી.