હાથીપગો રોગ સમજાવો.
વુકેરેરિયા ($W$. bancroft અને $W$. malayi) ફિલારીઅલ કૃમિ (હાથીપગાનું કૃમિ) છે. જેઓ પશ્ચઉપાંગોની લસિકાવાહિનીઓમાં ધીમે-ધીમે દીર્ઘકાલીન સોજો (chronic inflamation) સર્જી વર્ષો સુધી તેઓ તેમાં (યજમાનમાં) રહે છે. જેથી આ રોગને હાથીપગો (elephantiasis) કે ફિલારિઆસિસ (filariasis) કહે છે (આકૃતિ). ઘણી વાર આ રોગથી જનનાંગો પણ પ્રભાવિત થાય છે, જેથી ઘણી મોટી વિકૃતિઓ સર્જાઈ શકે છે. રોગવાહક માદા મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરીરમાં ફેલાય છે
દૂષીત પાણી દ્વારા ફેલાતા રોગમાં .......નો સમાવેશ કરી શકાય નહિં.
વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.
કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
આ રોગનો વાહક મચ્છર નથી.
ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?
કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?