$17 $ મી સદી પછી માનવ વસ્તી કયા તબક્કામાં છે?

  • A

    શૂન્ય વૃદ્ધિ તબક્કો

  • B

    ઘાતાંકીય વૃદ્ધિ તબક્કો

  • C

    સિગ્મોઈડ તબક્કો

  • D

    સ્થિર તબક્કો

Similar Questions

આયુ બંધારણની સમગુણોત્તર રજુઆત ........નું લક્ષણ છે.

લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : $dN|dt = rN(1 -N/k)$

મહત્તમ વૃદ્ધિદર શેમાં જોવા મળે છે?

કોઈ વસ્તીમાં નેટાલીટીથી શું ફેરફાર આવશે ?

નીચેની આકૃતિમાં વસ્તીગીચતા વધવા માટે કોણ જવાબદાર છે ?