બેક્ટેરિયામાં વૃદ્ધિ આલેખના તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો.
મંદવૃદ્ધિ, લઘુગુણકીય, સ્થાયી અવસ્થા, ઘટાડાનો તબક્કો
મંદવૃદ્ધિ, લઘુગુણકીય, સ્થાયી અવસ્થા
સ્થાયી અવસ્થા, લઘુગુણકીય, ઘટાડાનો તબક્કો
ઘટાડાનો તબક્કો, મંદવૃદ્ધિ તબક્કો, લઘુગુણકીય તબક્કો
સજીવો જેઓ એકસરખી પરીસ્થિતિકીય જીવનપદ્ધતિમાં જોવા મળે છે પરંતુ વિભાજન જુદાજુદા ભૌગોલિક વિસ્તારોમાં જોવા મળે છે તેને $.....$ કહે છે.
પરિસ્થિતિ વિધાનાં પિતા........ને કહે છે ?
હાથી કયા જીવનને અનુકૂલિત છે ?
કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે ....... હોય છે.
કયો નિયમ એવું કહે છે કે ઠંડા પ્રદેશોમાં રહેતા સજીવોને હૂંફાળા પ્રદેશોમાં રહેતા સજીવો કરતાં ટૂંકા ઉપાંગો હોય છે?