કયા સૂત્રને આધારે વસ્તી ગીચતા ગણી શકાય છે?

  • A

    $D = N/S (Number/Space)$

  • B

    $D = S/N (Space/Number)$

  • C

    $D = S/W (Size/Weight)$

  • D

    એક પણ નહીં

Similar Questions

નીચેનામાંથી કયું સાચી રીતે પરોપજીવી શ્રેણીમાં મૂક્વામાં આવ્યું છે ?

  • [AIPMT 2011]

નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે.?

રણ પ્રદેશની વનસ્પતિઓ સામાન્ય રીતે .......... હોય છે.

  • [AIPMT 1995]

ચરઘાંતાકીય વૃધ્ધિનાં સંકલીત સ્વરૂપની ગણતરી માટે...........નો ઊપયોગ કરી શકાય ?

આપેલ વિધાનો ઉષ્ણ કટીબંધના વરસાદી જંગલો માટે ના જૈવ વિસ્તારના લક્ષણો છે તેના વિશે સાચાં વિદાનો જણાવે.

$a.$ આધાર આપતા મૂળ

$b.$ વાઈન, લાયનાસ (વેલાખો) અને પરરોહી વધુ માત્રામાં

$c.$ વધુ ઘોવાણવાળી ભૂમિ

$d.$ ભૂમિ વધુ પાટતની માત્રા ધરાવે છે.

$e.$ $30-40\; m$ ઊંચા ઘેરાવો ધરાવતી રચના જેઓ ફકત $2 -3$ સ્તરો હોય છે.