નીચેનામાંથી કયું સાચી રીતે પરોપજીવી શ્રેણીમાં મૂક્વામાં આવ્યું છે ?
માદા એનોફિલીસ મચ્છર કરડે છે અને માણસમાંથી લોહી ચૂસે છે.
માણસનો ભૂણ જે ગર્ભાશયમાં વિકાસ પામે છે અને માતામાંથી પોષણ મેળવે છે.
માથાની જૂ માણસની ખોપરીમાં જીવે છે અને માણસના વાળમાં ઈંડાં મૂકે છે.
કોયલ કાગડાના માળામાં ઈંડાં મૂકે છે.
સમાજના સ્થાયીત્વ પર વધુ અસર કરતી જાતિ એટલે........
બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે
એક જ વસવાટમાં એક જ જાતિના સભ્યો એકબીજાની વચ્ચે આંતરક્રિયા કરી ........ નું નિર્માણ કરે છે.
સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?
હેલીઓફાઇટ્સ અને સ્કીઓફાઇટ્સ સમજાવો.