ચરઘાંતાકીય વૃધ્ધિનાં સંકલીત સ્વરૂપની ગણતરી માટે...........નો ઊપયોગ કરી શકાય ?
$N t=N_{0} e^{rt}$
$d N / d t=r N$
$d N / d t=(b+d) \times N$
આપેલ તમામ
ક્વૉરકસ જાતિ એ પ્રભાવી ઘટક છે.
સાચી જોડી બનાવી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ (દરિયાઈ પાણીની ઊંચાઈ) |
કોલમ $II$ (લીલનો પ્રકાર) |
$a.$ છીછરી ઊંડાઈ | $(i)$ બદામી/કથ્થાઈ લીલ |
$b.$ મધ્યમ ઊંડાઈ | $(ii)$ હરિત લીલ |
$c.$ સૌથી વધુ ઊંડાઈ | $(iii)$ રાતી લીલ |
નિકેત (નીશ) એટલે