રણ પ્રદેશની વનસ્પતિઓ સામાન્ય રીતે .......... હોય છે.
જરાયુજ અંકુરણ
રસદાર
છોડ પ્રકાર
વિષમ
નદીનું પાણી ……… ની જમાવટ કરે છે. .
વનસ્પતિઓને તેમની ઊંચાઈને આધારે આયામ સ્તરમાં સરસ રીતે ગોઠવેલ હોય તેવું શેમાં જોવા મળે છે?
નીચેનામાંથી કઈ જોડ સાચી છે?
ભારતમાં શીતોષ્ણ સદાહરિત જંગલો .......માં જોવા મળે છે.
બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે