કોપેપોડ્ર્સ (અરિત્રપાદ)........છે ?
માનવ પર આહારપૂર્તિ માટે આધાર રાખતા બાહ્યપરોપજીવી
કૂતરા પર આધાર રાખતા બાહ્ય પરોપજીવી
સામુદ્રિક માછલી પર આધારીત બાહ્ય પરોપજીવી
પરોપજીવન દર્શાવતી વનસ્પતિ છે
જાતિઓ વચ્ચે જોવા મળતી વિવિધ હકારાત્મક પારસ્પરિક ક્રિયાઓ જણાવો.
પ્રતિજીવન એ નીચેનામાંથી કઈ બાબતનું સૂચન દર્શાવે છે ?
જૈવ$-$સમાજમાં જાતિવિવિધતા જાળવવા કોણ મદદ કરે છે ?
સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?