નીચેનામાંથી સાચું શોધો :

  • A
    પરસ્પરતામાં ભાગ લેતા બંને સજીવોને નુકશાન થાય
  • B
    પ્રતીજીવનમાં ભાગ લેતા બંને સજીવોને ફાયદો થાય
  • C
    સ્પર્ધામાં બંને સજીવોને નુકશાન થાય
  • D
    પરોપજીવનમાં ભાગ લેતા બે સજીવોને ફાયદો જ થાય છે.

Similar Questions

જીવનનો આ પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.

$a.$ બિન આવશ્યક સંવેદી અંગોને ગુમાવવા

$b.$ સંલગ્ન અંગોની હાજરી

$c.$ યુષકોની હાજરી

$d.$ વધુ પ્રજનન ક્ષમતા

$e.$ સુવિશ્ચિત પાચનતંત્ર

અંડપરોપજીવન શું છે ? ઉદાહરણ આપી સમજાવો. 

તૃણાહારી વિરૂધ્ધ વનસ્પતિમાં મહત્વનો યાંત્રિક પ્રતિકાર નોધ કરો.

નીચેનામાંથી સહભોજીતાનાં ઉદાહરણ માટે સાચુ જૂથ શોધો :

$(a)$ ધાંસ ચરતાં ઢોર અને બગલો

$(b)$ બાર્નેકલ્સ બાલાનસ અને બાર્નેકલ્સ અથામાલસ

$(c)$ ગેલાયેગોસ ટાપુ પરની બકરીઓ અને એબિંગડન કાચબો

$(d)$ વ્હેલની પાછળનાં ભાગમાં રહેલાં બાર્નેકલ્સ