માનવ વસ્તીમાં વૈજ્ઞાનિક ઢબે થતાં અભ્યાસને શું કહે છે?
પરિસ્થિતિ વિજ્ઞાન
વસ્તીશારત્ર
નસબંધી
લાપ્રોસ્કોપી
વસ્તીમાં અપ્રતિબંધીત પ્રજનન ક્ષમતાને ........કહે છે.
વસતિનો વધુ દર ધરાવતા દેશોમાં તે ઘટાડવા માટેનાં પગલાં લીધાં છે. નીચે આપેલ આકૃતિ એ વસતિ વય પિરામિડ દર્શાવે છે. $20$ વર્ષ પછી તેમની બાબતમાં સાચું અર્થઘટન કરે છે.
ખીજડો, બાવળ અને કેરડો એ શેના ઉષ્ણ કટિબંધની રજૂઆત કરે છે? .
કુલ કીટકોના લગભગ $.......\,\%$ જેટલા કીટકો વનસ્પતિભક્ષી છે.
આ વનસ્પતિ પરાગનયન કરાવવા માટે લિંગીકપટનો સહારો લે છે.