$Prosopis$ (ખીજડો),$Acacia$ (બાવળ) અને $Capparis$ (કેરડો) એ કયા ઉષ્ણકટિબંધીય જીવમ (biome) નું પ્રતિનિધિત્વ કરે છે?

  • A
    ઘાસનાં મેદાન
  • B
    કાંટાળાં જંગલ
  • C
    પાનખર જંગલ
  • D
    સદાહરિત જંગલ

Explore More

Similar Questions

કેટલાક પ્રાણીઓ તેમના શરીરનું તાપમાન આસપાસના તાપમાન મુજબ બદલી શકે છે,તો તેઓને સરળતાથી . . . . . . કહેવામાં આવે છે.

સમુદાય એ કોની સ્વતંત્ર અને આંતરક્રિયા કરતી વસ્તીઓનો સમૂહ છે?

વિધાન $A$ : જળચર સજીવોને પાણીમાં તરતી વખતે યાંત્રિક આંચકા લાગતા નથી.
કારણ $R$ : પાણી તરવા માટે પ્રવાહી માધ્યમ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વૃક્ષવિહીન જીવાવરણ (biome) કયું છે?

આફ્રિકાના $Veldts$ અને દક્ષિણ અમેરિકાના $Pampas$ એ કયા જૈવ વિસ્તાર (biome) ના ઉદાહરણો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo