આ વનસ્પતિ પરાગનયન કરાવવા માટે લિંગીકપટનો સહારો લે છે.
ભૂમધ્યસામુદ્રિક ઓર્કિડ
અંજીર
લાઈકેન
આંબો
હેલીઓફાઇટ્સ અને સ્કીઓફાઇટ્સ સમજાવો.
વનસ્પતિઓને તેમની ઊંચાઈને આધારે આયામ સ્તરમાં સરસ રીતે ગોઠવેલ હોય તેવું શેમાં જોવા મળે છે?
કેટલા પ્રમાણમાં સજીવો અનુવર્તીઓ (conformors) તરીકે જોવા મળે છે ?
ભૂમિના કણો તેમની ........... નક્કી કરે છે.
જો વસતિનાં ચોક્કસ લક્ષણમાં મીન અને મેડીયન (સરેરાશ -મધ્યગા) નું મૂલ્ય સરખું હોય તો નીચેનામાંથી શું થવાની સંભાવના છે?