હૃદયનાં આવરણને શું કહેવાય ?

  • A

    ઉદરાવરણ

  • B

    પ્લુરન (મેમ્બરેન) પટલ

  • C

    પરિહૃદાવરણ

  • D

    અંગ આવરણ પટલ

Similar Questions

માનવ હૃદય કેટલી સંકોચન યુક્ત ગાંઠ ધરાવે છે.

હદયના ખંડોના કદ વિશે સાચું છે.

પેસમેકર ક્યાં આવેલું છે ?

$SA$ ગાંઠ અને $AV$ ગાંઠનું સ્થાન જણાવો.

જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલ છે ?