ખોટા વિધાનને ઓળખો.

  • A
    અન્નનળી કોઈ પણ ઉત્સેચકનો સ્ત્રાવ કરતી નથી.
  • B
    ઘોડામાં પિત્તાશય ગેરહાજર હોય છે.
  • C
    મનુષ્યના દાંત ગર્તદંતી (thecodont) પ્રકારના હોય છે.
  • D
    મનુષ્યમાં લાળગ્રંથીની બે જોડ આવેલી હોય છે.

Explore More

Similar Questions

સાચું જોડકું પસંદ કરો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(A)$ યકૃત ખંડિકા $(i)$ અધઃશ્લેષ્મીય ગ્રંથિ
$(B)$ બ્રુનરની ગ્રંથિ $(ii)$ રસાંકુરોના તલભાગ
$(C)$ લિબરકુન્હનાં ગર્તો $(iii)$ ગ્લીસન્સનું કવચ
$(D)$ ઓડીનું મુદ્રિકા સ્નાયુ $(iv)$ પિત્તાશય
$(v)$ યકૃત-સ્વાદુપિંડ નલિકા

ઓક્સિડેશન પર નીચેનામાંથી કોણ વધુ ઉર્જા મુક્ત કરશે? તેમને ચડતા ક્રમમાં ગોઠવો.
$(a)$ $1 \; g$ ચરબી
$(b)$ $1 \; g$ પ્રોટીન
$(c)$ $1 \; g$ ગ્લુકોઝ
$(d)$ $0.5 \; g$ પ્રોટીન $+ 0.5 \; g$ ગ્લુકોઝ

જો સ્વાદુપિંડ (pancreas) દૂર કરવામાં આવે તો કયા ખોરાકના ઘટકોના પાચન પર અસર થાય છે?

માનવ પાચનતંત્રમાં પદાર્થોના શોષણના સંદર્ભમાં નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ નાનું આંતરડું $(1)$ અમુક દવાઓ
$(b)$ જઠર $(2)$ પાણી,કેટલાક ખનીજો અને દવાઓ
$(c)$ મુખ $(3)$ પાણી,સાદી શર્કરા અને આલ્કોહોલ
$(d)$ મોટું આંતરડું $(4)$ ગ્લુકોઝ,ફ્રુક્ટોઝ અને એમિનો એસિડ

પાચનતંત્રના વિવિધ ભાગોમાં પદાર્થોના પાચન અને શોષણ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo