જો $ DNA$ સંકેતો હોય $ATGATGATG$  અને સાયટોસીન બેઈઝ નો ઉમેરો શરૂઆતમાં થાય તો નીચેનામાંથી કયું પરિણામ મળશે?

  • A

    અર્થવિહિન વિકૃતિ

  • B

    $CA, TGA, TGA, TG$

  • C

    $CAT, GAT, GAT, G$

  • D

    $C, ATG, ATG, ATG$

Similar Questions

જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.

 પ્રારંભિક $t-RNA$ કયા પ્રતિસંકેતો ધરાવે છે ?

યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?

  • [AIPMT 1994]
  • [AIPMT 2000]

$UUU$ કોના માટે સંકેત છે?