$DNA $ સ્વયંજનનમાં પ્રાઈમર એ......

  • A

    નાનો  ડિઓક્સિ રિબોન્યુક્લિઓટાઈડ પોલિમર છે.

  • B

    નાનો રિબોન્યુક્લિઓટાઈડ પોલિમર છે

  • C

    હેલિક્સ ડિસ્ટેબિલાઈઝીંગ પ્રોટીન છે.

  • D

    નવી શૃંખલા જોડાણમાં ભાગ લેતા ઉત્સેચકો છે.

Similar Questions

સુકોષકેન્દ્રીય કોષ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

સ્વયંજનનની ઉત્પતિ $\quad$ $\quad$ સ્વયંજનન ચીપિયાની સંખ્યા

કયો ઉત્સેચકો $dNTP$ ના બહુલીકરણને ઉત્પ્રેરીત કરે છે ?

$\rm {DNA}$ ની પિતૃ શૃંખલા પર $\rm {DNA}$ નું અસતત સંશ્લેષણ થવાનું શું કારણ છે ? ટૂંકા સંશ્લેષિત થયેલા $\rm {DNA}$ નું શું થાય છે ?

$DNA$ સ્વયંજનનમાં આખો અણુ એકસાથે કેમ ખૂલતો નથી ? સ્વયંજનન ચીપિયો સમજાવો. કયા બે કાર્યો મોનોમર $(dNTP)$ દ્વારા થાય છે ? 

$^{14}N$ ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં ${ }^{15} N$ - $dsDNA$ વાળા દશ $E.coli$ કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. $60$ મિનીટ પછી એવા કેલલા $E.coli$ કોષો હશે નેનું DNA ${ }^{15} N$ થી મુક્ત હશે ?

  • [NEET 2022]