સુકોષકેન્દ્રીય કોષ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સ્વયંજનનની ઉત્પતિ $\quad$ $\quad$ સ્વયંજનન ચીપિયાની સંખ્યા
ઘણા $\quad$ $\quad$ ઘણા
એક $\quad$ $\quad$ એક
એક $\quad$ $\quad$ ઘણા
ઘણા $\quad$ $\quad$ એક
વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન દ્વિદિશીય છે.
સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વર્ણવો.
$DNA$ ના સ્વયંજનનની ક્રિયાવિધીમાં $DNA$ ના અણુમાં અંતે.
ઈ.કોલાઈના $DNA$ ના સ્વયંજનનને પૂર્ણ થતા કેટલો સમય લાગે છે ?
$E.coli$ માં આવેલો ઉત્સેચક $\rm {DNA}$ પોલિમરેઝ $\rm {DNA}$ આધારિત પોલિમરેઝ છે તેમજ સંશ્લેષિત થતી $\rm {DNA}$ શૃંખલાનું પ્રૂફરીડિંગ કરી શકે છે. બેવડાં પોલિમરેઝની ચર્ચા કરો.