$DNA$ પર $m- RNA $ ના સંશ્લેષણની પ્રક્રિયાને .......કહે છે
સ્થાનાંતરણ
પ્રત્યાંકન
પારક્રમણ
રૂપાંતરણ
$DNA$ હેલિકેઝ DNA માં કયા બંધને તોડે છે ?
પ્રત્યાંકન એટલે .......નું સંશ્લેષણ
અંગવિભેદનનો આણ્વીક આધાર પ્રત્યાંકનની ગોઠવણી ઉપર રાખે છે.
પ્રત્યાંકન એકમ શામા જોવા મળે છે ?
ટેલર અને અન્ય સહયોગીઓએ સિદ્ધ કર્યુ કે રંગસૂત્રોમાં $DNA$ પણ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન કરે છે. આ પ્રકારના પ્રયોગ માટ તેને કયાં સજીવો ઉ૫યોગ કર્યો હતો ?