ટેલર અને તેમના સહયોગીઓએ સાબિત કર્યું કે રંગસૂત્રોમાં $DNA$ પણ અર્ધરૂઢિગત (semi-conservative) રીતે સ્વયંજનન પામે છે. આ પ્રયોગ માટે તેમણે કયા સજીવનો ઉપયોગ કર્યો હતો?

  • A
    માનવ
  • B
    વીસીયા ફાબા (Vicia faba)
  • C
    બેક્ટેરિયા
  • D
    બેક્ટેરિયોફેઝ

Explore More

Similar Questions

$DNA$ ની શૃંખલાના સ્વયંજનનમાં ઓકાઝાકી ટુકડાઓ શું છે?

કયા ઉત્સેચકનો ઉપયોગ કરીને વાયરલ $RNA$ માંથી $DNA$ નું સંશ્લેષણ થાય છે?

કૉલમ જોડો.
કૉલમ - $I$કૉલમ - $II$
$(a)$ હેલિકેઝ$(1)$ ન્યુક્લિયોટાઇડ્સનું જોડાણ
$(b)$ ગાયરેઝ$(2)$ $DNA$ નું ખુલવું
$(c)$ પ્રાઇમેઝ$(3)$ $DNA$ નું અનવાઇન્ડિંગ (ગૂંચ ઉકેલવી)
$(d)$ $DNA$ પોલિમરેઝ $III$$(4)$ $RNA$ પ્રાઇમિંગ

કોષકેન્દ્રમાં,રાઈબોન્યુક્લિયોસાઈડ ટ્રાયફોસ્ફેટની સંખ્યા ડીઓક્સીરાઈબોન્યુક્લિયોસાઈડ ટ્રાયફોસ્ફેટની સંખ્યા કરતા $10$ ગણી છે,પરંતુ $DNA$ પ્રતિકૃતિ દરમિયાન માત્ર ડીઓક્સીરાઈબોન્યુક્લિયોટાઈડ્સ જ ઉમેરવામાં આવે છે. આ માટેની ક્રિયાવિધિ સૂચવો.

Rous sarcoma virus માં નીચેનામાંથી કયો ક્રમ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo