પ્રત્યાંકન એટલે .......નું સંશ્લેષણ
$DNA$
પ્રોટીન
$m - RNA$
ઉત્સેચક
ઓકાઝાકી ટુકડા ……….. માં જોવા મળે છે.
$m - RNA$ માં કેટલા ન્યુક્લિઓટાઈડની શૃંખલા દ્વારા એમિનો એસિડ માટેનાં જનીન સંકેત બને છે ?
એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?
$DNA$ નાં પ્રત્યાંકનમાં .......મદદ કરે છે
ગરમ તાપમાન $(94°C)$ ની $DNA$ પર શું અસર થાય છે ?