પ્રત્યાંકન એકમ (Transcription unit) શામાં જોવા મળે છે?

  • A
    $RNA$
  • B
    $DNA$
  • C
    પ્રોટીન
  • D
    લિપિડ

Explore More

Similar Questions

નીચે પૈકી કયા કોષમાં $m-RNA$ નિર્માણ માટે કોઈ વધારાની પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી?

Difficult
View Solution

$DNA$ ની એક શૃંખલાનો બેઝ ક્રમ $CAT, TAG, CAT, CAT, GAC$ છે,તો તેના પૂરક $RNA$ નો બેઝ ક્રમ શું હશે?

જે પ્રક્રિયા દ્વારા કોષકેન્દ્રનું $DNA$ આનુવંશિક માહિતી $mRNA$ ને આપે છે,તેને શું કહેવાય છે?

$DNA$ કુંતલ પર રહેલ જનીનિક માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને ..... કહે છે.

સુકોષકેન્દ્રી સજીવોમાં,$tRNA$ નું સંશ્લેષણ કરતું $RNA$ પોલિમરેઝ . . . . . . છે અને તે . . . . . . $rRNA$ ના નિર્માણ માટે પણ જવાબદાર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo